|
Gopi fall in love with Keshav

કુંચી આપો બાઈજી.....
કુંચી આપો બાઈજી, કુંચી આપો બાઈજી, તમે કિયા પટારે મેલી, મારા મૈયરની શરણાઈ જી?, હે મારા મૈયરની શરણાઈ જી? કુંચી આપો બાઈજી, તમે કિયા પટારે મેલી, મારા મૈયરની શરણાઈ જી?, હે મારા મૈયરની શરણાઈ જી? કોઈ કંકુ થાપા ભૂંસી દઈ મને ભીંતેથી ઉતરાવો, કોઈ મીંઢળની મરજાદા લઇ મને પાચીકડા પકડાવો, કોઈ કંકુ થાપા ભૂંસી દઈ મને ભીંતેથી ઉતરાવો, કોઈ મીંઢળની મરજાદા લઇ મને પાચીકડા પકડાવો..... ખડકી ખોલો બાઈજી, ખડકી ખોલો બાઈજી, તમે કિયા કટાણે પોંખી મારાં કલરવની કઠણાઈજી?, મારા મૈયરની શરણાઈ જી? તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી, તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદીયું પાછી ઠેલી, તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી, તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદીયું પાછી ઠેલી....... મારગ મેલો બાઈજી, મારગ મેલો બાઈજી, તમે કિયા કુહાડે, વેડી મારાં દાદાની વડવાઈજી? મારા મૈયરની શરણાઈ જી? કુંચી આપો બાઈજી.....કુંચી આપો બાઈજી, તમે કિયા પટારે મેલી, મારા મૈયરની શરણાઈ જી?, હે મારા મૈયરની શરણાઈ જી? - વિનોદ જોષી
Guestbook Messages (8)
![]() |
Sud_nks09kanumal said on 16/04/12 3:30 AM |
HARE KRISHNA....Nice one..Sukh no suraj Sneh ni savar, Megh ni maher Prem ni pukar, Dil ni dhadkan Mann ni muskan, Khushio no khazano lai aavyu Soneri ....Haii..ri MOREY LOVELY MENU...How are U?Have a wonderful day...may GOD be with U...with lots of LOVE Ur´s Sudhi...bhillu. |
![]() |
1alex said on 16/04/12 4:22 AM |
"Expecting the world to treat you fairly because you are a good person is a little like expecting the bull not to attack you because you are vegetarian" Have a happy day!!! |
![]() |
vama said on 16/04/12 6:21 AM |
..vidhayi ka din ayya kiska...subh subh hoga .... |
![]() |
Meheksanthaliya said on 17/04/12 2:17 AM |
NICE!! |
![]() |
1alex said on 17/04/12 6:35 AM |
When you were born, you cried and the world rejoiced. Live your life so that when you die, the world cries and you rejoice. Have a wonderful day!!!. |
![]() |
1alex said on 18/04/12 3:37 AM |
“Spread love everywhere you go: First of all in your own house... let no one ever come to you without leaving better and happier. Be the living expression of God´s kindness; kindness in your face, kindness in your eyes, kindness in your smile, kindness in your warm greeting”. Mother Teresa. Have a lovely day! |
![]() |
1alex said on 19/04/12 4:29 AM |
You are not responsible for what the people think about you. But you are responsible for what you give them think about you. Have a wonderful day! |
![]() |
1alex said on 20/04/12 3:12 AM |
"Whenever you´re in conflict with someone, there is one factor that can make the difference between damaging your relationship and deepening it. That factor is attitude." Have a blessed week end!!!! |
Sorry - only MyDailyFlog members can leave guestbook messages.
Log in to your account or join MyDailyFlog now - it's free!




















